November 21, 2015 No.3
https://www.facebook.com/mehtarahulc/posts/10153139729376922

ઇંગ્લેન્ડના , અમેરિકાના નાગરિકોએ પોલીસ દમન કઈ રીતે ઘટાડાયું?
.
ઇંગ્લેન્ડમાં નાગરીકો વિદ્રોહથી ૯૫૦ADમાં નાગરીકો વિદ્રોહથી ‘કોરોનર જ્યુરી સીસ્ટમ’નો કાયદો લાવ્યા. અને ૧૦૫૦ADમાં ‘મેગ્ના કાર્ટા’થી જ્યુરી સીસ્ટમ મજબુત થઇ.
.
આ કાયદા મુજબ જો કોઈપણ પાલીસ અધિકારી સામે ગંભીર ફરિયાદ હોયતો જીલ્લાના લાખો નાગરિકોની યાદીમાં ૧૨ નાગરીકોને રેન્ડમ (લોટરી)થી સિલેક્ટ થાય.
.
આ ૧૨ નાગરીકો ફરિયાદી/આરોપી સાંભળે. અને જો ૧૨માંથી આઠથી વધુ નાગરીકો પોલીસ અધિકારીને દોષી કહે, તો તેની નોકરી તાત્કાલિક સમાપ્ત થાય !!
.
આમ, નાગરીકોનું પોલીસ પર પ્રત્યક્ષ નિયંત્રણ રહે છે. જ્યુરીના કાયદાઓ અન્ય દેશોમાં આવ્યા પછીજ પોલીસ દમન/ભ્રષ્ટાચારમાં ઘટાડો થયો છે.
.
અમેરિકાના નાગરીકો એક વધારે કાયદોઓ લાવ્યા કે જો બહુમતી નાગરીકોને લાગેકે જીલ્લા પોલીસ કમિશ્નર ભ્રષ્ટ કે બિનકાર્યક્ષમ છે, તો બહુમતી સાબિત કરી જીલ્લાના નાગરીકો, તેને નોકરીમાંથી કાઢી શકે અર્થાત "રાઈટ ટુ રિકોલ જીલ્લા પોલીસ કમિશ્નર".

પોલીટીકલ સાયંસ વિષય ભણાવનારા કુબુદ્ધિજીવીઓ યુરોપ / અમેરિકામાં પોલીસ દમન/ભ્રષ્ટાચાર ઓછા હોવા પાછળ ‘પોલીટકલ કલ્ચર’નું કારણ આપે છે. આ ‘પોલીટકલ કલ્ચર’ની વાત હડહડતું જુઠાણું છે. આ કુબુદ્ધિજીવીઓને રાઈટ ટુ રિકોલ અને જ્યુરીની માહિતી ન આપવા માટે પૈસા મળે છે. એટલે તેઓ જવાબ તરીકે ‘પોલીટકલ કલ્ચર’નું જુઠાણું વિદ્યાર્થીઓને પધરાવી દે છે. અને ન્યાયિક પંચ, લોકપાલ જેવા નક્કામાં પાણી વલોવવાના ઉપાયો પણ સૂચવે છે.
.
અનામત આંદોલનથી પોલીસ દમનનો મુદ્દો આવ્યો છે. તેના ઉપાયો જ્યુરી સીસ્ટમ અને ‘રાઈટ ટુ રિકોલ જીલ્લા પોલીસ કમિશ્નર’ છે.
.
આ પ્રસ્તાવિત કાયદાઓનું લખાણ મેંhttps://www.facebook.com/mehtarahulc/posts/10152253151041922 અનેhttps://www.facebook.com/mehtarahulc/posts/10152258909086922પરઆપ્યું છે.
.
આ કાયદાઓ લાવવા સહુ નાગરકોને ધારાસભ્યો ને, સાંસદોને આ બંને ઉપરની ઈન્ટરનેટ લીન્કો હુકમ તરીકે મોકલવા વિનંતી છે.

No comments:
Post a Comment