November 21, 2015 No.2
https://www.facebook.com/mehtarahulc/posts/10153139778006922

કયા કાયદાથી ગરીબ SC\ST\OBCના ટેકાથી અનામત ૪૯% થી ઘટી ૫% થઇ શકે?
.
ભારતની વસ્તી ૧૨૫ કરોડ છે. તેમાં ૧૮ કરોડ SC, ૯ કરોડ ST, ૫૦ કરોડ OBC છે.
.
મારી દરખાસ્ત છે:
.
(૧)તમામ SC\ST\OBC વ્યક્તિને બે ચોઈસ આપવી- .

(૧અ)આર્થિક ચોઈસ-- તેને વ્યક્તિ દ્દીઠ વાર્ષિક (માસિક નહિ) રૂ.૮૦૦ મળશે .
અથવા
.
(૧બ)સામાજિક ચોઈસ-- તેને અનામતનો લાભ મળશે
.
પણ (૧ક) બંને નહિ
.
(2) અને કોઈપણ દિવસે વ્યક્તિ પોતાની ચોઈસ બદલી શકાશે.
.
(૩)હવે જો X કરોડ SC, Y કરોડ ST, Z કરોડ OBC અનામતને બદલે વાર્ષિક રૂ. ૮૦૦ લે. તો આ પ્રસ્તાવિત કાયદા મુજબ, SC\ST\OBCની અનામત ૧૪%, ૭%, ૨૭%થી ઘટી ૧૪*(૧૮-X)/૧૮%, ૭*(૯-Y)/૯, ૨૭*(૫૦-Z)/૫૦% થશે.
.
દા.ત. જો ૧૬ કરોડ SC, ૮ કરોડ ST, ૪૫ કરોડ OBC વાર્ષિક રૂ ૮૦૦ પસંદ કરે, તો પ્રસ્તાવિત કાયદા મુજબ SC અનામત ૧૪*(૧૮-૧૬)/૧૮ = ૧.૫%, ST અનામત ૭*(૯-૮)/૯ = ૦.૮%, OBC અનામત ૨૭*(૫૦-૪૫)/૫૦ = ૨.૭% થશે. યાને કુલ અનામત ૪૯%થી ઘટી ૫% થશે.
.
હવે ૯૦%થી વધુ SC/ST/OBC ૧૨મુ પણ પાસ નથી કરી શકતા. એટલે આર્થિક ચોઈસમાં તેમને વધારે ફાયદો છે. આમ અનામત ૫% થઇ શકે.
.
આ યોજનાનો ખર્ચો વાર્ષિક રૂ. ૫૦૦૦૦ કરોડ આવી શકે. આથી તમામ કરવેરામાં ૪% નો વધારો થાય. . દા.ટ. મહત્તમ આવકફેરો ૩૦ ટકા થી વધી ૩૧.૨ ટકા થાય.
.
પણ અનામતની મડાગાંઠ ઉકેલાઈ જશે, હિંદુઓ વિભાજન ઘટશે અને SC/ST/OBC માં ગરીબી પણ ઘટશે.
.
અલબત્ત, વેરા ૪% વધશે. .
.
અન્ય વધારાનો પ્રસ્તાવ છે–કે જો SC/ST/OBC જનરલમાં સીટ લે તો, અનામતની એક સીટ જનરલમાં ટ્રાન્સફર કરવી. આ કાયદો તમિલનાડુ છે.
.
મેં વિગતોhttps://www.facebook.com/mehtarahulc/posts/10153131609236922 પર આપ્યું છે.

No comments:
Post a Comment