Wednesday, September 9, 2015

જૈનોના તહેવાર પર્યુષણ દરમિયાન મુંબઈ સરકાર દ્વારા માછલીના માસ પર પ્રતિબંધ લગાડવો એક ખોટો નિર્ણય છે. ગૌ-માંસ પર પ્રતિબંધ ચાલુ રહેવો જોઈએ તથા તેને ખુબ જ મજબુત બનાવવો જોઈએ પરંતુ અન્ય પ્રકારના માંસ પર પ્રતિબંધ લગાવવો ગેરવાજબી છે. (9-Sep-2015) No.5

September 9, 2015 No.5

https://www.facebook.com/mehtarahulc/posts/10153023294786922

જૈનોના તહેવાર પર્યુષણ દરમિયાન મુંબઈ સરકાર દ્વારા માછલીના માસ પર પ્રતિબંધ લગાડવો એક ખોટો નિર્ણય છે. ગૌ-માંસ પર પ્રતિબંધ ચાલુ રહેવો જોઈએ તથા તેને ખુબ જ મજબુત બનાવવો જોઈએ પરંતુ અન્ય પ્રકારના માંસ પર પ્રતિબંધ લગાવવો ગેરવાજબી છે.
આ વિષય પર વધુ કઈ પણ કહેવાની જરૂર નથી. પરંતુ જે જોવામાં આવશે તે આ છે કે :
૧. કસાઈઓ ચાર દિવસ અગાઉ જ તેઓનો સ્ટોક એકઠો કરી લેશે.
૨. આ ચાર દિવસો દરમિયાન પોલીસ અને સ્થાનિક અધિકારીઓ લાંચ લઈને પ્રતિબંધિત હોવા છતાં પણ ખરીદી અને તેની તસ્કરી કરવા દેશે.
મારા માનવા મુજબ આવા નિર્ણયોને ટી.સી.પી. અને જ્યુરી પર છોડી દેવા જોઈએ કે જે તેઓનો યોગ્ય ચુકાદો આપશે.
પશુઓની કતલ અને માંસના વ્યાપારમાં ઘટાડો કરવા માટેના પ્રસ્તાવિત કાયદાઓ માટે કોમેન્ટ બોક્સમાં જુઓ.

No comments:

Post a Comment